આમોદ-જંબુસર માર્ગ પર ઢાઢર નદીના બ્રિજની સુરક્ષા સામે ગંભીર સવાલો, રાત્રિના અંધારામાં ઓવરલોડ વાહનો દોડાવાતા હોવાના આક્ષેપ, એકસાથે ત્રણ મીઠાભરેલા ઓવરલોડ વાહનો ઝડપાયા
આમોદ-જંબુસર માર્ગ પર આવેલા ઢાઢર નદીના બ્રિજ પરથી ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડાવતો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…







