કવિ: JN Express

જંબુસરની સ્વામિનારાયણ સોસાયટી સમસ્યાઓના ચક્રવ્યૂહમાં: ગટર, પાણી, અંધકાર અને બેદરકારીથી નગરજનો પરેશાન

જંબુસર:જંબુસર રેલવે ફાટક નજીક આવેલી સ્વામિનારાયણ સોસાયટી આજે મૂળભૂત સુવિધાઓના અભાવે ગંભીર સમસ્યાઓમાં ઘેરાઈ ગઈ છે. આશરે 500થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લોકો રોજિંદા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા…

આમોદ નગરપાલિકા વિવાદ: સામાન્ય સભા વિના ટર્મ પૂર્ણ થતા લોકશાહી પર સવાલો

આમોદ | ભરૂચ:આમોદ નગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થવા છતાં નિયમ મુજબ સામાન્ય સભા ન બોલાવાતા નગરજનોમાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે લોકશાહી…

જંબુસર ભાજપ સંગઠન નિમણૂક મુદ્દે ચર્ચા તેજ: વરિષ્ઠ કાર્યકરોમાં અસંતોષની લાગણી

જંબુસર:જંબુસર વિધાનસભા વિસ્તારમાં ભાજપના તાજેતરના સંગઠન પુનર્ગઠન બાદ કેટલાક વરિષ્ઠ કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હોવાનું સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવા સંગઠન માળખા મુજબ કેટલીક નિમણૂકો માટે…

જંબુસરમાં ગૌહત્યા કેસમાં પોલીસનો કડક એક્શન: 135 કિલો ગૌમાશ સાથે 4 ઝડપાયા, આરોપીઓનું સરઘસ કાઢ્યું

જંબુસર | ભરૂચ:ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌહત્યા સંબંધિત ગંભીર કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અંદાજે 135 કિલો જેટલો ગૌમાશનો જથ્થો…

શિક્ષણ સેવા માટે સમર્પિત કાર્યકાળનો અંત: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાની ભાવુક પોસ્ટ

ભરૂચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કાર્યકાળ પૂર્ણ થતાં સંજયસિંહ સિંધાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક અને આભારસભર સંદેશ શેર કર્યો છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે લખાયેલી આ પોસ્ટમાં…

વડોદરા: ઉમા વિદ્યાલયનો અનોખો પ્રયાસ, “માઇન્ડફુલનેસ સિરિઝ”થી વિદ્યાર્થીઓમાં માનસિક વિકાસ પર ભાર

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. શાળામાં દર શનિવારે કિશોર વયના વિદ્યાર્થીઓ માટે “માઇન્ડફુલનેસ સિરિઝ” નામની વિશેષ પ્રવૃત્તિ…

જંબુસર: 6.61 કરોડના ખર્ચે એસટી ડેપો–ટંકારી ભાગોળ રોડનું લોકાર્પણ, તળાવ વિકાસ કાર્યોને પણ મળી ગતિ

જંબુસર શહેરમાં વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના મુખ્ય માર્ગનું આખરે નવીનીકરણ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આશરે…

આમોદમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી માટે રિહર્સલ, વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ

ભરૂચ જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોઈ, તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ સંદર્ભે આજે આમોદ સ્થિત રેવા…

જંબુસર મુખ્ય બજારમાં ગંદકી અને અવ્યવસ્થા, વેપારીઓ પરેશાન

જંબુસર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી પોલીસ ગેટ નજીકની મુતરડી હાલ નગરજનો અને વેપારીઓ માટે ગંભીર સમસ્યાનું કારણ બની છે. રોજ સવારે ટાંકીમાં પાણી ભરાતાં જ આ મુતરડીમાંથી પાણી ઓવરફ્લો…

ભરૂચ–વેડચ એસટી રૂટ બંધ: જંબુસરના મુસાફરોને હાલાકી

ભરૂચ એસટી ડિવિઝન હેઠળ છેલ્લા ૪૫ વર્ષથી સતત અને અવિરત સેવા આપતી ‘ભરૂચ–વેડચ’ લોકલ એસટી બસ સેવા અચાનક અને કાયમી ધોરણે બંધ કરવામાં આવતા જંબુસર સહિત વેડચ અને આસપાસના વિસ્તારોમાં…

error: Content is protected !! Source: www.jnexpress.online