કવિ: JN Express

ISROની ઐતિહાસિક ઉડાન: હવે સ્માર્ટફોન સીધા અવકાશ સાથે જોડાશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ફરી એક વખત વૈશ્વિક સ્તરે પોતાની તકનીકી ક્ષમતાનો પરચો આપ્યો છે. બુધવારે સવારે 8:55 વાગ્યે ISROના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 દ્વારા અમેરિકન કંપની AST…

અંકલેશ્વરમાં ‘છિલુગરી’ પર સાહિત્યિક સંવાદ : ડૉ. ભરત મહેતાનું વિચારપ્રેરક વક્તવ્ય

અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના જિનવાલા સભાખંડમાં પ્રખ્યાત લેખિકા જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે) – કડી 1 અંતર્ગત એક ગૌરવપૂર્ણ…

જંબુસર–આમોદ વચ્ચે ઢાઢર નદી પર 19.19 કરોડનો નવો બ્રિજ મંજૂર

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા મહત્વના માર્ગ પર મુસાફરો અને વાહનચાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે. ઢાઢર નદી પર હાલના જૂના બ્રિજની સમાંતર એક નવો બ્રિજ બનાવવા માટે…

BCCIનો ઐતિહાસિક નિર્ણય: મહિલા ક્રિકેટરોની મેચ ફી બમણીથી પણ વધુ

ભારતીય મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. 2025ની વનડે વર્લ્ડ કપ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરો માટે વધુ એક મોટો અને સકારાત્મક…

એક ચુકાદો અને અરવલ્લીનું ભવિષ્ય: શરૂઆતથી આજ સુધીનો સમગ્ર વિવાદ જાણો

અરવલ્લી પર્વતમાળા માત્ર ભૂગોળની ઓળખ નથી, પરંતુ ઉત્તર ભારત માટે પર્યાવરણની રક્ષા કરતી એક પ્રાચીન કુદરતી કવચ છે. ગુજરાતથી શરૂ થઈ રાજસ્થાન અને હરિયાણા પસાર કરીને દિલ્હી સુધી વિસ્તરેલી આ…

અમેરિકાની નવી યોજના: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને $3,000 અને ફ્રી એર ટિકિટની ઓફર

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ માટે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની વહીવટીતંત્રએ એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા શરૂ કરાયેલા ‘સેલ્ફ-ડિપોર્ટેશન’ કાર્યક્રમ હેઠળ…

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટી છૂટ, રોકાણકારો અને વિદેશીઓ માટે પ્રક્રિયા સરળ

ગુજરાતમાં વર્ષોથી અમલમાં રહેલા કડક નશાબંધી કાયદા વચ્ચે રાજ્ય સરકારે ગિફ્ટ સિટી (GIFT City) માટે મહત્વનો અને દુરગામી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા દારૂના નિયમોમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે,…

આમોદ: કે.પી ગ્રુપની વૈશ્વિક ઊંચી ઉડાન, બોત્સ્વાનામાં 36,000 કરોડનું ગ્રીન એનર્જી રોકાણ

ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્ર માટે ગૌરવભર્યો ક્ષણ છે, જ્યાં આમોદના માતર સ્થિત કે.પી ગ્રુપ એ વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. રિપબ્લિક ઓફ બોત્સ્વાના સરકાર સાથે થયેલા ઐતિહાસિક કરાર અંતર્ગત…

error: Content is protected !! Source: www.jnexpress.online