કવિ: JN Express

નાઇઝિરિયામાં ISIS પર US એરસ્ટ્રાઇક, ટ્રમ્પે કહ્યું: “મૃતક આતંકીઓને Merry Christmas”

નાઇઝિરિયામાં કાર્યરત ISIS આતંકવાદી ઠેકાણાઓ પર અમેરિકા દ્વારા મોટું સૈન્ય પગલું લેવામાં આવ્યું છે. યુએસએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISISના કેમ્પને નિશાન બનાવી ચોકસાઇભર્યા હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી સીધા રાષ્ટ્રપતિ…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર, વર્ષના અંત સુધી રાહત નહીં: IMD

ઉત્તર ભારત હાલ તીવ્ર ઠંડી અને ઘન ધુમ્મસની ઝપટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અપડેટ મુજબ 29, 30 અને 31 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે અને લોકો માટે…

વર્ષ 2025ના છેલ્લા શુક્રવારે અશુભ યોગ, શુભ કાર્યમાં અડચણની સંભાવના

આજે 26 ડિસેમ્બર 2025, વર્ષનો છેલ્લો શુક્રવાર છે. ધાર્મિક દ્રષ્ટિએ શુક્રવારનો દિવસ પૂજા, વ્રત અને શુભ કાર્યો માટે વિશેષ માનવામાં આવે છે, પરંતુ પંચાંગ મુજબ આ દિવસે અશુભ આડલ યોગનું…

કચ્છમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા, 4.4 તીવ્રતાથી લોકોમાં ભયનો માહોલ

ગુજરાતના ભૂકંપપ્રવણ કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 26 ડિસેમ્બરની તડકાભરી સવારમાં લગભગ 4.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ અંદાજે 10 કિલોમીટર ઊંડાઈએ હોવાનું સિસ્મોલોજી વિભાગે…

75 લાખના તોડના આક્ષેપોથી રાજકીય ગરમાવો: સાંસદ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકી પાછળનું કારણ શું?

ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપ છોડવાની ચીમકી આપતા ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 75 લાખ રૂપિયાની તોડ માંગણીના આક્ષેપોને લઈને ન્યાય નહીં મળે…

નર્મદા કોલેજના દેવ શુક્લાની સંગીતસાધનાનો વિજય; શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ સ્થાન

વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર. શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ,…

આમોદ-ભરૂચ રૂટ પર એસટીમાં જોખમી સવારી, દરવાજે લટકતા મુસાફરો

આમોદ તાલુકામાં “એસટી – સલામત સવારી”નો નારો હવે હકીકતમાં ખોખલો સાબિત થતો જોવા મળી રહ્યો છે. આમોદથી ભરૂચ વચ્ચે દોડતી એસટી બસોમાં રોજબરોજ મુસાફરોને ગંભીર જોખમ સાથે મુસાફરી કરવી પડી…

કાંકરિયા કાર્નિવલ 2025નો થશે ધમાકેદાર પ્રારંભ: ડ્રોન શો, દુબઈ પાયરો શો અને સંગીતમય રાતો તૈયાર

અમદાવાદના લોકો માટે વર્ષનો સૌથી મોટો મનોરંજન મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ–2025 આવતીકાલથી એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા તળાવ ખાતે યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…

આમોદની બચ્ચો કા ઘર શાળામાં આનંદ મેળો, બાળકો બન્યા નાના ઉદ્યોગસાહસિક

આમોદ ખાતે બચ્ચો કા ઘર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવા અને તેમનામાં…

આમોદ: વિરોધના દબાણે તંત્ર હરકતમાં, NH-64 પર તાત્કાલિક સમારકામ શરૂ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના નેશનલ હાઈવે-64ની બિસ્માર સ્થિતિ સામે અંતે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી નજીકના માર્ગ પર મોટા ખાડા, તૂટેલી સપાટી અને ઉડતી ધૂળના કારણે વાહનચાલકો…

error: Content is protected !! Source: www.jnexpress.online