કવિ: JN Express

નવું વર્ષ નવી રાહત: 2026માં પગાર-પેન્શન વધશે, CNG સસ્તું થશે, ₹12 લાખ સુધી આવક ટેક્સ ફ્રી

નવું વર્ષ 2026 સામાન્ય માણસ માટે અનેક આર્થિક રાહતો લઈને આવી રહ્યું છે. નોકરિયાત વર્ગ માટે પગારમાં વધારો, નિવૃત્ત લોકો માટે પેન્શનમાં સુધારો, ઘરેલુ ગેસ અને CNGના ભાવમાં ઘટાડો તેમજ…

ગુજરાત ભાજપનું નવું સંગઠન એક્શનમાં, કમલમમાં આજે મહત્વની બેઠક

ગુજરાત ભાજપમાં તાજેતરમાં રચાયેલા નવા પ્રદેશ સંગઠન બાદ આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. નવા નિયુક્ત પ્રદેશ હોદ્દેદારો આજે સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. સંગઠન…

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ‘સ્નેહ, સ્પર્શ, સ્પંદન’ ઉજવાયો

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “સ્નેહ, સ્પર્શ, સ્પંદન” તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ ઉત્સાહ, રંગીન માહોલ અને વિદ્યાર્થી પ્રતિભાથી છલકાતા દ્રશ્યો…

નાઇઝિરિયામાં ISIS પર US એરસ્ટ્રાઇક, ટ્રમ્પે કહ્યું: “મૃતક આતંકીઓને Merry Christmas”

નાઇઝિરિયામાં કાર્યરત ISIS આતંકવાદી ઠેકાણાઓ પર અમેરિકા દ્વારા મોટું સૈન્ય પગલું લેવામાં આવ્યું છે. યુએસએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISISના કેમ્પને નિશાન બનાવી ચોકસાઇભર્યા હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી સીધા રાષ્ટ્રપતિ…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર, વર્ષના અંત સુધી રાહત નહીં: IMD

ઉત્તર ભારત હાલ તીવ્ર ઠંડી અને ઘન ધુમ્મસની ઝપટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અપડેટ મુજબ 29, 30 અને 31 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે અને લોકો માટે…

વર્ષ 2025ના છેલ્લા શુક્રવારે અશુભ યોગ, શુભ કાર્યમાં અડચણની સંભાવના

આજે 26 ડિસેમ્બર 2025, વર્ષનો છેલ્લો શુક્રવાર છે. ધાર્મિક દ્રષ્ટિએ શુક્રવારનો દિવસ પૂજા, વ્રત અને શુભ કાર્યો માટે વિશેષ માનવામાં આવે છે, પરંતુ પંચાંગ મુજબ આ દિવસે અશુભ આડલ યોગનું…

કચ્છમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા, 4.4 તીવ્રતાથી લોકોમાં ભયનો માહોલ

ગુજરાતના ભૂકંપપ્રવણ કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 26 ડિસેમ્બરની તડકાભરી સવારમાં લગભગ 4.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ અંદાજે 10 કિલોમીટર ઊંડાઈએ હોવાનું સિસ્મોલોજી વિભાગે…

75 લાખના તોડના આક્ષેપોથી રાજકીય ગરમાવો: સાંસદ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકી પાછળનું કારણ શું?

ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપ છોડવાની ચીમકી આપતા ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 75 લાખ રૂપિયાની તોડ માંગણીના આક્ષેપોને લઈને ન્યાય નહીં મળે…

નર્મદા કોલેજના દેવ શુક્લાની સંગીતસાધનાનો વિજય; શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ સ્થાન

વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર. શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ,…

આમોદ-ભરૂચ રૂટ પર એસટીમાં જોખમી સવારી, દરવાજે લટકતા મુસાફરો

આમોદ તાલુકામાં “એસટી – સલામત સવારી”નો નારો હવે હકીકતમાં ખોખલો સાબિત થતો જોવા મળી રહ્યો છે. આમોદથી ભરૂચ વચ્ચે દોડતી એસટી બસોમાં રોજબરોજ મુસાફરોને ગંભીર જોખમ સાથે મુસાફરી કરવી પડી…