કવિ: JN Express

આમોદમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી માટે રિહર્સલ, વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ

ભરૂચ જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોઈ, તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ સંદર્ભે આજે આમોદ સ્થિત રેવા…

જંબુસર મુખ્ય બજારમાં ગંદકી અને અવ્યવસ્થા, વેપારીઓ પરેશાન

જંબુસર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી પોલીસ ગેટ નજીકની મુતરડી હાલ નગરજનો અને વેપારીઓ માટે ગંભીર સમસ્યાનું કારણ બની છે. રોજ સવારે ટાંકીમાં પાણી ભરાતાં જ આ મુતરડીમાંથી પાણી ઓવરફ્લો…

ભરૂચ–વેડચ એસટી રૂટ બંધ: જંબુસરના મુસાફરોને હાલાકી

ભરૂચ એસટી ડિવિઝન હેઠળ છેલ્લા ૪૫ વર્ષથી સતત અને અવિરત સેવા આપતી ‘ભરૂચ–વેડચ’ લોકલ એસટી બસ સેવા અચાનક અને કાયમી ધોરણે બંધ કરવામાં આવતા જંબુસર સહિત વેડચ અને આસપાસના વિસ્તારોમાં…

જંબુસર-કાવી રોડ પર દીપડાની હાજરી! નહાર ગામમાં રાત્રે દેખાતા લોકોમાં ભયનો માહોલ

જંબુસર તાલુકાના નહાર ગામ પાસે રાત્રિના સમયે દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જંબુસરથી કાવી તરફ જતા માર્ગ પર, નહાર ગામની હાઇસ્કૂલ અને પૂજા વિદ્યામંદિર નજીક દીપડો દેખાયો…

આમોદ: મહિલાસશક્તિકરણ તરફ સશક્ત પહેલ, બચ્ચોકા ઘર સંચાલિત સિલાઈ ક્લાસનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ

આમોદ નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની બહેનો તથા યુવતીઓને આત્મનિર્ભર અને સ્વરોજગાર તરફ દોરી જતી એક મહત્વપૂર્ણ પહેલ તરીકે બચ્ચોકા ઘર આમોદ સંચાલિત મેહફુઝા ઝેડ. હકિમ સિલાઈ ક્લાસ દ્વારા પ્રમાણપત્ર…

સારોદમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજનો 84મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

જંબુસર તાલુકાના સારોદ ગામે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના પધારણના 83 વર્ષ પૂર્ણ થઈ 84મા વર્ષના આરંભ નિમિત્તે દ્વિદિવસીય 84મો પાટોત્સવ ભાવભીનાં અને ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.…

જંબુસરનાં સારોદમાં જિલ્લા પંચાયત સભ્ય સંજય સિંહ સિંધાના હસ્તે વિકાસકામોનું લોકાર્પણ

જંબુસર તાલુકાના સારોદ ગામે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના 84માં પાટોત્સવના પાવન અવસરે ધાર્મિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સારોદના વતની તથા ભરૂચ…

4.8 ડિગ્રી સાથે નલિયા બન્યું ગુજરાતનું સૌથી ઠંડુ શહેર, ઠંડીનો કડક પારો યથાવત્

ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર સતત ચાલુ છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવનો રાજ્યમાં પ્રવેશતા ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે…

નીલગાયનો કહેર યથાવત: જંબુસર નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું મોત, તંત્ર સામે ગ્રામજનોનો રોષ

જંબુસર તાલુકાના મંગણાદ ગામ પાસે વહેલી સવારના સમયે એક કરુણ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મંગણાદ ગામના રહેવાસી વિજય ખુમાનસિંહ વાવડ (ઉંમર 30) બાઈક લઈને પસાર…

આમોદ તાલુકા પંચાયતમાં રજાના દિવસે સત્તાનો ખેલ! દોષિતને બચાવી નિર્દોષ સફાઈ કર્મચારી પર કાર્યવાહી

આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજાના દિવસે થયેલી એક ગંભીર ઘટના હવે શાસનતંત્ર માટે મોટો પ્રશ્ન બની છે. રવિવારના રજાના દિવસે કચેરી બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હોવાની ઘટના સામે આવતા…