કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શને નાગદેવતા

જંબુસર ના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની અંદર હજારોની સંખ્યામાં શિવ ભક્તોની પૂજા અર્ચન કરવા માટે ભારે ભીડ લાગે છે. આપીશ આ તીર્થધામ ખાતે ભક્તોને અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને ફરાળ તેમજ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે. અને સમગ્ર શ્રાણમાં દરમિયાન લાખો ભક્તો શિવજીની આરાધના કરી મહાપ્રસાદ ગ્રહણ કરે છે. શ્રાવણ માસના પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે સ્વયમ નાગદેવતા મહાદેવ મંદિરે આવી પૂજા અર્ચના કરી આ અલોકિક દ્રશ્ય નિહાળી ભક્તો એ ધન્યતા અનુભવી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online