ગુજરાત

આમોદની બચ્ચો કા ઘર શાળામાં આનંદ મેળો, બાળકો બન્યા નાના ઉદ્યોગસાહસિક

આમોદ ખાતે બચ્ચો કા ઘર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આનંદ મેળાનું સફળ આયોજન…

ગુજરાત

આમોદ: વિરોધના દબાણે તંત્ર હરકતમાં, NH-64 પર તાત્કાલિક સમારકામ શરૂ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના નેશનલ હાઈવે-64ની બિસ્માર સ્થિતિ સામે અંતે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી નજીકના માર્ગ…

ગુજરાત

અંકલેશ્વરમાં ‘છિલુગરી’ પર સાહિત્યિક સંવાદ : ડૉ. ભરત મહેતાનું વિચારપ્રેરક વક્તવ્ય

અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના જિનવાલા સભાખંડમાં પ્રખ્યાત લેખિકા જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય…

ગુજરાત

જંબુસર–આમોદ વચ્ચે ઢાઢર નદી પર 19.19 કરોડનો નવો બ્રિજ મંજૂર

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા મહત્વના માર્ગ પર મુસાફરો અને વાહનચાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે. ઢાઢર નદી…

ગુજરાતદેશ

એક ચુકાદો અને અરવલ્લીનું ભવિષ્ય: શરૂઆતથી આજ સુધીનો સમગ્ર વિવાદ જાણો

અરવલ્લી પર્વતમાળા માત્ર ભૂગોળની ઓળખ નથી, પરંતુ ઉત્તર ભારત માટે પર્યાવરણની રક્ષા કરતી એક પ્રાચીન કુદરતી કવચ છે. ગુજરાતથી શરૂ…

ગુજરાતબિઝનેસ

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટી છૂટ, રોકાણકારો અને વિદેશીઓ માટે પ્રક્રિયા સરળ

ગુજરાતમાં વર્ષોથી અમલમાં રહેલા કડક નશાબંધી કાયદા વચ્ચે રાજ્ય સરકારે ગિફ્ટ સિટી (GIFT City) માટે મહત્વનો અને દુરગામી નિર્ણય લીધો…

ગુજરાતબિઝનેસવિશ્વ

આમોદ: કે.પી ગ્રુપની વૈશ્વિક ઊંચી ઉડાન, બોત્સ્વાનામાં 36,000 કરોડનું ગ્રીન એનર્જી રોકાણ

ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્ર માટે ગૌરવભર્યો ક્ષણ છે, જ્યાં આમોદના માતર સ્થિત કે.પી ગ્રુપ એ વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી…

error: Content is protected !! Source: www.jnexpress.online